Thursday, March 13, 2025

Tag: Sensex

શેરબજારમાં મન્ડે મેજિકઃ સેન્સેક્સ બે દિવસમાં 2,997 પોઇન્ટ ઊછળ્યો, નિફ્...

અમદાવાદ,તા:૨૩ સપ્તાહના પ્રારંભે શેરોમાં સતત બીજા દિવસે આગઝરતી તેજી થઈ હતી. શુક્રવારે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેક્સ બોનાન્ઝાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,075 પોઇન્ટ ઊછળીને 39,090ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 329 પોઇન્ટ ઊછળીને 11,603.40ની સપાટીએ બંધ રહ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે મ...

ક્રૂડની નરમાઈ અને ફેડ વ્યાજદર કપાતની આશાએ સેન્સેક્સ 83 પોઇન્ટ વધ્યો, ન...

અમદાવાદ,તા:18 ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડતાં અને અમેરિકી ફેડરલ દ્વારા દવ્યાજદરમાં કાપની આશાએ વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું. જેથી સ્થાનિક શેરબજાર પર પણ અસર જોવા મળી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાંના  શેરોની લેવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 83 પોઇન્ટ સુધરીને 36,563.88ના સ્તરે બંધ રહ્યો હતો,જ્યારે...

અમંગળવારઃ સેન્સેક્સ 642 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,800ની નજીક, ઓટો, રિયલ...

મુંબઈ,તા:૧૭ મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેથી બજારમાં આ વર્ષનો સુધારો ધોવાયો હતો. ક્રૂડ ઉપરાંત રૂપિયામાં ધોવાણ થતાં શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર આવ્યું હતું. વૈશ્વિક બજારો સિવાય સ્થાનિક શેરબજાર પર પણ ક્રૂડનું સેન્ટિમેન્ટ હાવી રહ્યું હતું. ક્રૂડની કિંમતોમાં તેજીની શેરબજારો પર પ્રતિકૂ...

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકાએ સેન્સેક્સ 261 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટીએ 11,000ની...

અમદાવાદ સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં બેતરફી વધઘટે ભારે ઘટાડો થયો હતો. સાઉદી આરબની કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં એક તબક્કે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારત ક્રૂડ ઓઇલનો ચોખ્ખો આયાતકાર દેશ છે. વળી સરકારી ઓઇલ ફીલ્ડની હુમલાની અસર આખા વિશ્વ પર પડશે. જેથી સેન્સ...

સરકારી કંપનીઓના શેરોની આગેવાનીએ સેન્સેક્સમાં 281 પોઇન્ટનો ઉછાળોઃ નિફ્ટ...

અમદાવાદ,તા:૧૩ સપ્તાહના  છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી થઈ હતી. સરકારી કંપનીઓની અને બેન્ક તેમ જ ઓટો શેરોની આગેવાનીએ શેરોમાં તેજી થઈ હતી. સતત બીજા દિવસે ઓઇલ અને ગેસ શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ બંધ રહ્યો હતો. ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં પણ નવી લેવાલીએ સુધારો થયો હતો. મિડકેપ શેરોમાં પણ નવી ...

ઓટો શેરોની પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...

અમદાવાદ,તા:૧૨ સ્થાનિક શેરબજારમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવતી મંદીથી ગયા સપ્તાહે બાઉન્સબેક થયું હતું, પરંતુ નબળા આર્થિક ડેટા અને સ્લો ડાઉનથી બજારમાં ઊંચા મથાળેથી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 166.54 પોઇન્ટ ઘટીને 37,104.28ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી50 ઇન્ડ...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...

અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની ...

સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને  એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી.  જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ...