Friday, March 14, 2025

Tag: Sensitive index of the Mumbai stock market

રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...

સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...

એફઆઇઆઇ અને સ્થાનિક સંસ્થાઓએ ગયા સપ્તાહે શેરોમાં ચોખ્ખી લેવાલી કરી હતી

અમદાવાદ,તા:૨૨ સતત છ દિવસની તેજી બાદ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસની આગેવાનીએ આઇટી શેરોમાં  નફારૂપી વેચવાલી થઈ હતી. આઇટી શેરો પર વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણને આવ્યા હતા. આઇટી શેરોને કારણે દિવસભર બજારનો મૂડ ખરાબ થયો હતો. ઇન્ફોસિસના મેનેજમેન્ટ પર લાગેલા ગંભીર આરોપોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સે...

રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ ન...

અમદાવાદ,તા:૧૮ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી...

સતત છઠ્ઠા દિવસે શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 141 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...

અમદાવાદ,તા:૦૭  સપ્તાહના પ્રારંભમાં સ્થાનિક શેરબજાર બેતરફી વધઘટે ઘટીને બંધ રહ્યું હતું. બજાર સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. ઓક્ટોબર સિરીઝમાં બજાર હજી સુધી સતત ઘટતું જ રહ્યું છે. બજારમાં ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ફાર્મા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. વળી, ફાર્મા ઇન્ડેક્સ છ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા શેરોએ બજાર...