Tag: Sesame
ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતા...
ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલા...
તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ...
ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020
ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે.
ગુજરાતના વિજ્ઞાનીઓએ શ...
તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજર...
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલ...
મગફળી, કપાસ અને તલના પાકમાં નુકશાનની ભીતિ
ગાંધીનગર, તા.૧૫
ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં સારો ખરીફ પાક થશે એવી આશા ઊભી થઈ હતી, પરંતુ છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, તેના કારણે તેમના પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદને કારણે...