Tag: Shahejad Tezabvala
એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ – બાતમીદાર જ સપ્લાયર નિકળ્યો
અમદાવાદ, તા.28
ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા સપ્લાયરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાંચની જુદીજુદી ટીમે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ ઉપરાંત પોલીસની ટીમને સર્ચ દરમિયાન મુખ્ય સૂત્રધાર શ...