Monday, December 23, 2024

Tag: Shamalaji

ઓવરફ્લો મેશ્વો ડેમનું પાણી ચેકડેમ પસાર કરતાં શામળાજીથી બહેચરપુરા ગામોન...

શામળાજી, તા.૨૯ શામળાજીમાં આવેલો મેશ્વો ડેમ ઓવર ફ્લો થઈ ચુક્યો છે. તેવામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ડેમના ઓવર ફલોનું પાણી શામળાજીથી બહેચરપુરા ગામે જવાના રસ્તામાં બનાવાયેલ ચેકડેમ ઉપર થઈ પસાર થતા બંને ગામોના વાહન વ્યવહારને અસર થઈ હતી. પોલીસ દ્વારા આ રસ્તે લોકોની અવર જવર પણ બંધ કરાઈ હતી. ત્યારે આ ઓવરફ્લોના પાણીના ...

મોડાસામાં ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓને લીધે દુર્ગંધ ફેલાઈ

મોડાસા, તા.૧૮ મોડાસા નગરપાલિકાની ઘન કચરો ઠાલવવાની ડમ્પીંગ સાઇટ ઉપર અજાણ્યા લોકો 15 જેટલા મૃત પશુ ફેંકી જતા ભારે હોબાળો મચી ગયો છે. ડમ્પીંગ સાઇટની બાજુમાંજ જિલ્લા કોર્ટસંકુલ અને નજીકમાં સાત જેટલા ગામડા આવેલા હોવાથી લોકો તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે. મૃત પશુઓ એટલી હદે દુર્ગંધ મારી રહ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. શ...

મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...

મોડાસા, તા.૧૫  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...

શામળાજી બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં ગંદકી થી ત્રાહિમામ યાત્રાળુઓ

શામળાજી,તા.૧૨ શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. શામળાજી બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં અને અનેક જગ્યાએ ગંદકી થી મુસાફરો અને યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શામળાજી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફોટો સેશન પૂ...

સ્વચ્છ ભારતનો સંદેશો લઈને આવેલ સાયકલ રેલીનું શામળાજી શ્યામલ વનમાં સ્વા...

શામળાજી, તા.૧૨ સમગ્ર ભારતમાં જ્યારે સ્વચ્છતા અંગેનો લોક જુવાળ છે, ત્યારે  NCC વિભાગ  દ્વારા સમગ્ર ભારતમાં સાઇકલ રેલી દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, આ સ્વચ્છતા સાઈકલ રેલી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશી અને ગુજરાત એન.સી.સી દ્વારા બેટન લઇ આ સંદેશો ગુજરાતના તમામ જિલ્લામાં પ્રસાર કરતા આ રેલી શામળાજી મુકામે આવી પહોંચી ...