Tag: Shankar Chaudhary
શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ
शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak
ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે
બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજ...
ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના...
ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો
Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government
દિલીપ પટેલ
જાન્યુઆરી 2022
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા માટે પશુ, ગાય અને પક્ષી માટે અપીલ કરી છે. પણ તેમની પહેલાંના તમામ મુખ્ય પ...
બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શંકર ચૌધરીના વિરોધમાં આગેવાનો સામે આવ્...
બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરી ને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત સીટ હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું.
https://youtu.be/goof3izFziE
બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે એક ભ્રષ્ટાચારી અને વિવાદિત વ્યક્તિ અને હિટલરશાહી ના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠા...
ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020
બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે ...
VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન...
પાલનપુર, 23 જૂલાઈ 2020
https://www.youtube.com/watch?v=1vx5HWoYgKI
અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન તરીકે શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુંક કરી છે. સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ વાલમજી હુંબલ છે.
ગયા વર્ષે શંકર ચૌધરીને અધ્યક્ષ થવું હતું પણ ભાજ...
ડેરીની ભરતીમાં શંકર ચૌધરીનો વહીવટ….
કૌભાંડોમાં માહેર એવી સાબર ડેરીમાં વધુ એક કૌભાંડનો ફણગો ફૂટતાં વિવાદ ઊભો થયો છે. ડેરીમાં 189 કર્મચારીઓ ની ભરતીમાં રૂ. 15થી 25 લાખ સુધીના કૌભાંડ ડિરેક્ટર શંકર ચૌધરી દ્વારા કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે અન્ય પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 189 કર્મચારીઓની ભરતી માટે 1 ...
પાલનપુર ગલબાભાઈ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલની સામે આવી બેદરકારી
પાલનપુર, તા.૨૩
પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એક સમયે ઉત્તર ગુજરાતમાં સારી ગણાતી હોસ્પિટલ આજે છેલ્લાં કેટલાક સમયથી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગઇકાલે જ કૂશકલ ગામનાં રાહુલ ઠાકોરના અકસ્માતની દર્દનાક વાત સામને આવી હતી, રાત્રે આઠેક વાગે પ્રદીપકાકા સીવીલમાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માતના સમાચાર મળ્યા. ત્યાં જોવ...
સોશિયલ મીડિયામાં નોટા બટન દબાવવાના મેસેજથી દોડધામ
પાલનપુર, તા.૦૩
થરાદ વિધાનસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં નોટાની રેલીના મેસેજથી દોડધામ મચી હતી. સોશિયલ મીડિયામાં નોટા માટે બેઠક યોજવાનું કહી એક મેસેજ ફરતો કરાયો હતો. જેમાં કેટલાક મોબાઈલ નંબરો લખવામાં આવ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી જતા બેઠકમાં એકઠા થયેલા લોકોએ ખાનગી કામે બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું.
થરાદમાં શંકરભાઈ ચૌ...
પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું
ગાંધીનગર, તા.30
રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી.
શું કારણો છે?
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...
પાટણમાં ભાજપના કાર્યક્રમમાં અલ્પેશ સ્ટેજ પર તેની ખુરશી શોધતો રહ્યો
પાટણ, તા.૦૪
પાટણમાં જિલ્લા ભાજપ દ્વારા સંગઠન હોદેદારોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી હોદેદારોને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની ઉજવણી સંદર્ભે જન સંપર્ક માટેના વિવિધ કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું....