Tag: Shankarbhai Katariya
શંકરને હટાવતાં ભાજપમાં સંકટ : રાજીનામા આપવા શંખેશ્વરના કાર્યકરોના પાટણ...
પાટણ, તા.૧૮
જિલ્લા પંચાયતના સદસ્ય શંકરભાઈ કટારીયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાતાં શંખેશ્વર પંથકના ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકયો છે. ગતરોજ નારાજ કાર્યકરોના ધાડાં જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે સભ્યપદેથી રાજીનામા આપવા માટે ઉમટ્યા હતા અને આગામી રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારે પડશે તેવી કેટલાક યુવકોએ ચીમકી ઉચ્ચારી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ...
ગુજરાતી
English