Tag: Shashikant
ભાજપમાં શંકર ને શશિકાંત વચ્ચે અમિત શાહના કારણે ખટરાગ, 12 રાજીનામાં
ધારાસભ્ય શશિકાંત અમિત શાહના માણસ
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020
દિલીપ પટેલ
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે. વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છ...