Friday, November 14, 2025

Tag: Shatrugan Sinha

મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...

પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં. શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...