Tag: Shilaj
અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...
ગાંધીનગર, 17 જૂન 2021
શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...