Tuesday, July 29, 2025

Tag: Shiv Sena

ભાજપ અને શિવસેનાના કોર્પોરેટરો સૌથી ભ્રષ્ટ હોવાના પુરાવા મળ્યા

ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા. મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે ...

રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...

અમદાવાદ,24 શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો. વૈશ...