Tag: Short Serkit
પ્રાંતિજમાં મકાનમાં શોર્ટસર્કિટથી આગ, ઘરવખરી બળીનેખાખ
પ્રાંતિજ, તા.૧૭
પ્રાંતિજ નાની ભાગોળ રાવળ વાસમાં એક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી અને આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નાની ભાગોળમાં રાવળ વાસમાં રહેતાં રાવળ શંકર ભાઇ પુંજાભાઇના મકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગતા આજુ બાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. ...