Saturday, March 15, 2025
Advertisement

Tag: Short-Term Loan

ખેતીમાં રાહત: બાકી રહેલી લોનની ચુકવણી ઓગસ્ટ પછી ચાલુ થશે

મંત્રીમંડળની બેઠકમાં બેંકો દ્વારા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂ. 3 લાખ સુધીની પ્રમાણભૂત ટૂંકા ગાળાની લોન માટે પુનઃચુકવણીની તારીખ 31.08.2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે 1 માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020 વચ્ચે ચુકવવાની હતી. તેમાં બેંકોને 2 ટકા વ્યાજ સહાય (આઇએસ) અને ખેડૂતોને 3 ટકા ત્વરિત ચુકવણી પ્રોત્સાહન (પીઆરઆઇ)નો લાભ મળતો રહેશે.  લા...