Thursday, November 13, 2025

Tag: shortage

ગુજરાતમાં ડોક્ટરોની તંગી

ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવામાં ડોક્ટરની તંગીના કારણે ગ્રામ્ય આરોગ્ય પર વિપરિત અસર થઇ છે, પરિણામે ગરીબ પરિવારોને સારવાર મળી શકતી નથી. સરકારની કમનસીબી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે ડોક્ટરો તૈયાર થતા નથી તેથી આરોગ્ય સારવાર કેન્દ્રોમાં ડોક્ટરોની તંગી વર્તાઇ રહી છે. સરકારના જ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરની સંખ્યાના મુદ્દે ગુજરાતનો નંબર સાતમો આવ...