Tag: Silk
આસામમાં ગુજરાતી સિલ્કનો વિરોધ કેમ, શું છે સિલ્ક સિટી સુરતની કઠણાઈ
(દિલીપ પટેલ, અમદાવાદ)
200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે.
આસામ સરકાર દ્વારા ગુજ...
રેશમના કિડાની ખેતીમાં જંગી કમાણી કરતાં ગુજરાતના ખેડૂતો. સુરત અસલી સિલ્...
દિલીપ પટેલ, અમદાવાદ, 2020
એક સમયે કુદરતી રેશમના પાટણના પટોળા વિશ્વ વિખ્યાત હતા. હવે સુરતના અશલ સીલ્ક ઉદ્યોગ માટે નવા દ્વારા ખોલી શકે તેમ છે. શેતુરના રેશમની ખેતીની શક્યા વધારી આપે એવી જાતો અંગે પ્રયોગો કરીને નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કીટક શાસ્ત્ર વિભાગ દ્વારા 2019થી ખેતી કરવાની ભલામણ કરેલ...