Tag: SIM card
નવું સીમકાર્ડ મેળવી વેપારીના રૂ.1.37 કરોડ સાઈબર ઠગે ઉઠાંતરી કરી
ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમીકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.૭૪) છેલ્લાં ૩૦ વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ ફેક્ટરી માટે નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ...
ગુજરાતી
English