Monday, November 3, 2025

Tag: simple meal at Kovid Hospital

કોવીડ હૉસ્પિટલના સાદા ભોજનને થ્રી સ્ટાર હોટલ જેવું ગણાવાયું

અમદાવાદની ડેઝીગ્નેટેડ કોવીડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે માહિતી ખાતાએ કહ્યું કે દર્દીને ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવે છે. હોસ્પિટલમાં થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન પુરુ પાડવામાં આવે છે. આ તેનું મેનુ છે. કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ સવારે 7- 00 ચા,દૂધ,કોફી,બિસ્કીટ ...