Thursday, February 6, 2025

Tag: Sindhubhavan

ખાલી પડેલો પ્લોટ ભાડા કરારથી બારોબાર આપી ગઠીયાઓએ 7.61 લાખ પડાવી લીધા

સિંધુભવન રોડ પર ખાલી પડેલો 3800 વારનો પ્લોટ બારોબાર ભાડે આપી દઈને કરાર કરી ડિપોઝીટ તેમજ ભાડા સહિત 7.61 લાખ વસૂલનારા બે ગઠીયાઓ ફરિયાદ નોંધાઈ  છે. મૂળ માલિકે જમીનનો કબ્જો લેતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે મેમનગરના રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈવઈન રોડ) સામે ગુનો નોંધી દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. ...

અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટેલ બનશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સિંધુભવન માર્ગ પર મોકાનાં સ્થળે 1.4 એકરમાં લક્ઝરી બ્રાન્ડ તાજ હોટેલ શરૂઆત 2020માં શરૂઆતમાં કરવામાં આવશે. સંકલ્પ ઇન સાથે ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ પાર્ટનરશિપ કરી છે.  અમદાવાદની શાનમાં વધારો કરનારી આ હોટેલમાં 315 રૂમ હશે, ઓલ-ડે-ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરાં, ટી-લોંજ તેમજ બેન્ક્વેટિંગ અને કોન્ફરન્સિ...