Tag: Singer
ગાયક વિશાલ દદલાનીએ સુધિર ચૌધરી ઉપર ગુસ્સે ભરીને એફઆઈઆરની માંગ કરી
સિંગર અને મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ વરિષ્ઠ પત્રકાર સુધીર ચૌધરી પર કડક હુમલો કર્યો છે. દદલાનીએ તેમને ‘જંતુઓ’ સાથે તુલના કરીને ધરપકડની માંગ કરી છે. હકીકતમાં, ભૂતકાળમાં, સુધીર ચૌધરીએ 'જેહાદ' પર એક કાર્યક્રમ કર્યો હતો, જેમાં તેણે જેહાદના વિવિધ સ્વરૂપોની ગણતરી કરી હતી. વિશાલ દદલાનીએ આ જ કાર્યક્રમ માટે સુધીર ચૌધરીને નિશાન બનાવ્યા.
વિશાલ દદલાનીએ ટ્...
આખરે પોલીસ પર હુમલો કરનાર અને ગાયિકાનું અપહરણ કરનાર બે બૂટલેગર ઝડપાયા
અમદાવાદ, તા.૨૦
શહેરના રામોલ પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરવાના ગુના અને ગાયિકા ભૂમિ પંચાલનું અપહરણ કરીને ખંડણી માંગવાના કેસના આરોપી અને બૂટલેગર એવા બે શખ્સોની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ૧૦ ઓક્ટોબરના રોજ રાતના શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અર્જુન ભરવાડ સુરેલિયા રોડ ઉપર ...
ચાર બંગડીવાળી ગાડીનો મામલો ફરી અમદાવાદની સિવિલ કોર્ટમાં ગયો
અમદાવાદ, તા. 24
નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાનાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે શહેરની સિવિલ કોર્ટમાં તેની સામે દાવો મ...