Tag: Sirohi
આબુની નખીલેખમાં રેવદરના યુવક ડૂબ્યો, સારવાર હેઠળ
અમીરગઢ, તા.૧૪ માઉન્ટ આબુના નખી લેખ ખાતે શુક્રવારે રેવદરનો યુવક ફરવા આવ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નખી લેખમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે સિરોહી જિલ્લાના રેવદરનો મુકેશકુમાર ગણેશરામ શુક્રવારે ફરવા આવ્યો હતો. ત્યારે નખી લેખ ખાતે ફરવા આવતાં મુકેશનો ...