Tag: Sitpur
સીતપુર ગામે પોલીસનો ગ્રામજનોને દારૂના અડ્ડાઓ બતાવો મુદ્દે બિભસ્ત વર્તન...
મોડાસા, તા.૨૯
અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીને લાંછન લગાડતી અનેક ઘટનાઓ બની રહી છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના સીતપુર (મુખીના મુવાડા) ગામે ૧૧૨ પોલીસવાન પહોંચી દેશી દારૂના અડ્ડા બતાવો કહી કેટલાક ગ્રામજનો બિભસ્ત વર્તન કરતા ગ્રામજનોએ એકઠા થઈ “પોલીસ રક્ષા માટે છે કે ગાળો...