Tag: Situation COVID-19
કોરોનાની દવા શોધવા 5 હોસ્પિટલોમાં ટ્રાયલ શરૂ થશે
કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે ગુજરાતમાં સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે અનૂમતિ આપી છે અને વધુ ૪ હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે. કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે.
આ સપ્તાહમાં આવી મંજૂરી મળી જતાં રાજ્યની રાજ્યની વધુ ...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્...
કલેકટર-મ્યુનિસિપલ કમિશનર-પોલીસ કમિશનર પાસેથી જંગલેશ્વરની સ્થિતીનો તાગ મેળવ્યો
લોકડાઉનના ચુસ્ત અમલ અને રોગચાળા નિયંત્રણ સઘન બનાવવા માર્ગદર્શન આપ્યુ
જંગલેશ્વર વિસ્તારમાં કરફયુ જાહેર કરવા સૂચનાઓ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વ્યાપકપણે વિસ્તરેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે રાજકોટ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલ...