Tag: Sivrajpur beach
ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...