Tag: skyscrapers
ગુજરાતમાં હવે બનશે સિંગાપોર-દુબઇ જેવા 70 માળ ઊંચા- સ્કાય સ્ક્રેપર્સ-ટો...
ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
રાજ્યના મહાનગરોને વિશ્વ કક્ષાના સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલ 23 માળ સુધી માળના ઊંચા મકાનો કાયદા મુજબ બની શકે છ...