Tag: smart city
માતા અને બાળ મરણદરમાં નોંધપાત્ર વધારો:શું આ છે અમદાવાદનો વિકાસ?
પ્રશાંત પંડીત
અમદાવાદ,તા:23
છેલ્લા એક દસકામાં શહેરના કહેવાતા વિકાસને આગળ કરી ઘણાં નામો મેળવી લેવાયા છે. મેગાસિટી, સ્માર્ટસિટી, હેરીટેજ સિટી વગેરે. પણ તેર મણનો તો સવાલ એ છે કે, શું ખરેખર આને વિકાસ કહેવાય? પાકા રસ્તાઓની સુવિધા એ જ વિકાસની વ્યાખ્યા કે પરિભાષા છે કે પછી શહેરમાં રહેતા લોકોને તંદુરસ્ત અને નિરોગી જીવન મળે એ. અહીં ચોંકાવનારી બાબત એ છ...
ઝૂંપડ પટ્ટી પર ગગનચુંબી ઇમારતો
પ્રશાંત પંડીત,તા:18
અમદાવાદ શહેરને મેગાસિટીનો દરજ્જા અને સ્માર્ટસિટી તેમજ હેરીટેજ સિટીનો દરજ્જા અપાયો છે.પરંતુ આ રૂપાળા લાગતા ટેગની પાછળ દિવા તળે અંધારુ જેવો ઘાટ છે.આજે અમદાવાદ શહેરની વસ્તી ૬૫ લાખ અને બજેટ રૂપિયા આઠ હજાર કરોડના આંકડાને પાર કરી ગયુ છે.કમનસીબી એ છે કે,અમદાવાદ શહેરમાં આજે પણ ૬૯૧ જેટલા સ્લમ પોકેટોમાં બે લાખ લોકો વસવાટ કરે છે.શહેરમાં ...
દુનિયાનું મોટું સ્માર્ટ શહેર ધોલેરા બનાવતી લાર્સન ટુબ્રો કંપની પાણીમાં...
દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ સિટી માટે જે કંપની બાંધકામ કરી રહી છે તે લાર્સન એન્ડ ટુબ્રો - એલ એન્ડ ટી કંપનીનું વડું મથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે સ્માર્ટ સિટીના નિર્માણ માટે મોટો સવાલ ઊભો થયો છે. એલ એન ટીએ અહીં પ્રાથમિક સુવિધા માટે આંતરમાળખું તૈયાર કરવાનું કામ ગુજરાતની રૂપાણી સરકારે સોંપ્યુ છે.
સરકારની છૂપી વાતો
બાંધકામ માટે કામ કરતા...
ધોલેરા હજુ 2થી 4 ફૂટ પાણીમાં, 12 દિવસે સ્થિતિ સામાન્ય
ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે. અહીં 12 દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે...
ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં
ધોલેરા વિસ્તારમાં ભારે વરસાદ થતાં ધોલેરા સર અને દુનિયાનો સૌથી મોટો સ્માર્ટ સિટીનો ચાલુ પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધોલેરા, પીપળી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર બંને બાજુ પાણી જ પાણી છે. ધોલેરાના 40 હજાર હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. 10 વર્ષથી અહીં શહેર બનાવવાનો પ્રોજેક...
ધોલેરાની નેનો સિટીનો પ્રોજેક્ટ પાણી
હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને ભારે પ્રસિધ્ધિ આપી હતી. અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. Hotmail.comના સ્થાપક અહીં નેનો સિટી બનાવવા મા...
ગુજરાતના સૌથી મોટા કૌભાંડી સાંડેશરાએ ધોલેરામાં રૂ.30 હજાર કરોડમાંથી કો...
વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ.28 હજાર કરોડના કૌભાંડી સાંડેશરા ગૃપે રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેશરા જૂથ ધોલેરામાં રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યાં ઝ...
અમદાવાદ સ્માર્ટ સિટીના 66માંથી 26 કામ પૂરા થયા
અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી અન્વયે 66 જેટલા કામો કરવાના છે જેમાં 24 કામો પૂરા થયા છે જ્યારે 42 બાકી કામો અનુસંધાને કેટલી સક્ષમ સત્તાઓ ની મંજૂરી થતા પ્રોજેક્ટ અનુસંધાને તાકીદે પૂર્ણ કરવાના છે જેની કાર્યવાહી ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે લેખિતમા પૂછેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતના પ્રશ્ને શહેરી વિકાસ મ...