Thursday, July 17, 2025

Tag: smart classes

ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમમાંથી 420 સ્મા શરૂ કરતી ભાજપ સરકાર

અમદાવાદ, 27 એપ્રિલ 2023 ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા હતા. 23 ટકા જ કામગીરી થઈ હતી. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્ર...