Wednesday, April 16, 2025

Tag: Smuggling

શહેરમાં સ્કુટરમાં 20 કિલો ગાંઝો લઇ જતો વ્યક્તિને ઝડપાયો

શહેરમાં નશીલા પદાર્થનો ઉપયોગ અને હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ક્રાઇમબ્રાંચે રામોલ ચ...

સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ

DGGI (Directorate General of Goods and Service Tax Intelligence)એ સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે વિશિષ્ટ બાતમી પર કડક કાર્યવાહી કરતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ, હેડક્વાર્ટર (DGGI, હેડક્વાર્ટર) એ કોટામાં એક ફેક્ટરી દ્વારા સિગારેટની ગુપ્ત મંજૂરીના ગેરકાયદેસર રેકેટનો પર...

અમદાવાદમાં બુટલેગરોનું ગુંડા રાજ, જાનથી મારી નાખવાની ધમકી આપી

શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે. એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મ...