Tag: Social Distancing
મરણમાં 20 લોકોથી વધું મંજૂરી ન આપી હવે ભાજપ રેલી કાઢે અને રૂપાણી તાલુક...
[youtube https://www.youtube.com/watch?v=EBl2KAG4KeU]
સરકારે પરિપત્ર કરી હુકમ કર્યો કે મુખ્યમંત્રી ને સાંભળવા 600 ખેડૂતો એકઠા કરવા. સાત પગલાં ખેડૂત કલ્યાણના આકાશમાં કાર્યક્રમમાં હાજર રાખવા માટે લેખિતમાં આદેશો કર્યો છે. ગામડાઓમાં કોરોનાને ધકેલવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ષડયંત્ર છે. 51 વ્યક્તિને એકઠા થવાની છૂટ નથી ત્યાં સરકાર 600 ખેડૂતો કેવી...
પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...
https://youtu.be/0vBpwRzP_LI
અંબાજી, 3 સપ્ટેમ્બર 2020
અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના ગુજરી બજારની ચોંકાવનારી તસવી...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જાેઈને કોઈપણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જાેઈ શકાય છે. એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની...
બાલાસિનોરમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતાં 4200નો દંડ ફટકારાયો
લુણાવાડા, 11 જૂન 2020
ગુજરાત સરકાર દ્વારા અનલૉક - 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે.
તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવ...