Thursday, January 23, 2025

Tag: Soil

વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ

ગાંધીનગર, 23 જૂન 2021 ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...

હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે

ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...

વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.

અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે કુલ ૩૫ તળાવો ઉંડા કરવાની કામગીરી જળ સંપત્તિ વિભ...