Friday, July 18, 2025

Tag: Solid Wast

સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ કલંકરૂપ બની રહી છે

અમદાવાદ,તા:૨૯  ડમ્પીંગ સાઈટ પર એકત્રીત થયેલા કચરાનો નિકાલ કરવા માટે છેલ્લા એક દાયકાથી મ્યુનિ.શાસકો અને વહીવટીતંત્ર કવાયત કરી રહયા છે. તથા તેના માટે અનેક વખત ઈઓઆઈ પણ મંગાવવામાં આવ્યા છે. પરંતુતે અંગે કોઈ નકકર નિર્ણય હજી સુધી થયો નથી.  મ્યુનિ. સોલીડવેસ્ટ ખાતા દ્વારા ડમ્પીંગ સાઈટના ડુંગર ને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી એક મશીન લગાવવામાં આવ્યુ...