Sunday, December 15, 2024

Tag: Solvent Extractors Association of India (C)

દેશમાં વેજિટેબલ ઓઈલની આયાતમાં ઘટાડો, સપ્ટેમ્બરમાં 13% આયાત ઘટી

અમદાવાદ,તા.22 દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2019માં વાર્ષિક તુલનાએ 13 ટકા ઘટીને 13.03 લાખ ટન નોંધાઈ છે, જે સપ્ટેમ્બર 2018માં 14.91 લાખ ટન હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. સીના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વેજિટેબલ ઓઈલની કુલ આયાતમાં ખાદ્યતેલનો જથ્થો 12.54 લાખ ટન અને બાકીનો જથ્થો અખાદ્ય તેલનો...

મલેશિયન રીફાઇન્ડ પામોલીન પર ૧૮૦ દિવસ માટે પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: મલેશિયાથી આયાત થતા રીફાઇન્ડ બ્લીચ્ડ ડીઓડરાઈઝ્ડ (આરબીડી) પામોલીન પર ૧૮૦ દિવસ માટે વધારાની પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી લાગુ કરવાનું નોટીફીકેશન નાણા મંત્રાલય ગમ્મે ત્યારે જારી કરશે. વાણીજ્ય મંત્રાલય હેઠળની તપાસ સંસ્થા ડીરેક્ટોરેટ ઓફ ટ્રેડ રેમેડીઝએ કહ્યું હતું કે અમે સોલ્વન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સી) દ્વારા ...