Tag: Somanath
શિકારી દીપડાને પકડી ગીર જંગલમાં ધકેલવા ખેડૂતોનું આંદોલન
સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા...
સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપાઈ
ગુજરાત 1600 કિ.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જેના દ્વારા આતંકીઓ સરળતાથી અતિસંવેદનશીલ ગતિવિધિઓને અંજામ આપી શકે છે. મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓએ પણ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ આશંકાને જોઈને અતિસંવેદનશીલ ગણાતા સોમનાથ મહાદેવની સુરક્ષા પણ હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે.
સંભવિત આતંકી ઘટનાને ટાળવા માટે મરિન ટાસ્ક ફોર્સના તાલીમ...
સોમનાથ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ આઈટી કવીઝ સ્પર્ધાનું આય...
પ્રભાસપાટણ, તા.૧૧
સોમનાથ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોના બાળકોનું ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી સબંધી જ્ઞાનને બહાર લાવવાના હેતુથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને કર્ણાટક રાજયના વિજ્ઞાન બાયોટેકનોલોજી વિભાગના સંયુકત ઉપક્રમે દેશભરમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઇ.ટી. કિવઝ ર૦૧૯નું આયોજન કરવામાં આવેલ. મુખ્ય મહેમાન ...
ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે
ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે.
રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સ...