Tag: Soma’s President Sameer Shah
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. દ્વારા અંદાજ જાહેર, મગફળીનું ઉત્પાદન ગયા વર્ષ ક...
રવિવારે સોરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસિએશનના ઉપક્રમે દર વર્ષે જાહેર કરવામા આવતા પાક પાણીના ચિત્રમાં ચાલુ સાલ ગુજરાતમાં સરેરાશ વીઘે ૧૫.૩૩ મણનો ઉતારો આવવાની અને વર્ષ દરમિયાન ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યૂ જનરેટ થશે. લોકો સાઈડ તેલનો વપરાશ ઘટાડીને મગફળીના તેલનો વધુ વપરાશ કરી ફ...
મગફળીના બમ્પર ઉત્પાદનની આશાએ સીંગતેલનું ઉત્પાદન વધશે
રાજકોટ,તા.20 સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ચાલુ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરોજ ભાવ ઘટી ર...