Saturday, December 14, 2024

Tag: Son

અમિત શાહના પૂત્ર જય શાહનો ધંધો વધીને 116 કરોડ થયો

અમદાવાદ, તા. 02 કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થ...

સિહોરના ખારી ગામે તળાવમાં ડૂબતાં માતા અને બે બાળકોનાં મોત

ભાવનગર,24 સિહોરના ખારી ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન બનાવી દીધું છે.સિહોરના ખારી ગામે ખેતરેથી કામ કરીને નયનાબહેન રાઠોડ અને તેમનાં બે સંતાનો માયા અને લાલજી ગામમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં ચાર વર્ષીય પુત્રીનો પગ લપસતાં તે તળાવમાં ખાબકી હતી અને ડૂબવા લાગી હતી. એકાએક બનેલી આ ઘટનાથી માતા નયનાબહેન ગભરાઈ ગયાં હતાં અને પુત્ર...

વડોદરાના ધારાસભ્યનો પુત્ર ગેસચોરીમાં સંડોવાયો

વડોદરા,તા:૫ સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે. ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવ...

ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકની આરટીઓ કર્મી સાથે ...

અમદાવાદ: તા.૨૫ અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ ...