Tag: Sonal Ratbhai
વિડિયો વાઇરલ કરીને યુવતિને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ચારની ધરપકડ
રાજકોટ, તા., ૧૨
વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની ૧૮ વર્ષની છાત્રાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.૨૦) ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલત...