Tag: sowing
22 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ ગુમાવવા પડે એવી...
ગાંધીનગર, 6 જૂલાઈ 2021
ગુજરાતમાં છેલ્લાં 10 દિવસથી વરસાદ નથી. હજું 12 જૂલાઈ 2021 સુધી આવવાની કોઈ શક્યતા હવામાન વિભાગ બતાવતું નથી. આમ 22 દિવસ વરસાદ ખેંચાતા 45 લાખ હેક્ટરમાંથી ઓછામાં ઓછા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા જે પાકને સિંચાઈ છે તેમાં પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 28 જૂનમાં 24 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા...
વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ
ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.
આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે.
છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...