Saturday, March 15, 2025

Tag: Special Economic Zone

ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ અમેરિકનો પ્રવેશ, નવેમ્બરમાં ઓફિસ શરૂ કરશે

ગાંધીનગર,તા:૨૮  અમેરિકાની બીજા નંબરની બેન્ક એવી બેન્ક ઓફ અમેરિકાનો પ્રવેશ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઇ રહ્યો છે. આ બેન્ક તેનું સંચાલન નવેમ્બરમાં શરૂ કરે તેવી સંભાવના છે. આ બેન્કે ગિફ્ટ સિટીમાં છ માળની જગ્યાનું બુકિંગ કર્યું છે. બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં જગ્યા લીધી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એ તત્કાલિન મુ...

ડીએલએફનો આઇટી પાર્ક હવે ઇન્ફોસિટી સામે બનશે, સરકારની મંજૂરી

ગાંધીનગર,તા.08  ગુજરાત સરકાર દ્વારા ડીએલએફ લિમિટેડને તેના આઇટી પાર્ક માટેના પ્રોજેક્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી સ્થિત આ રિયલ્ટી કંપનીએ 2007માં 50 કરોડના ખર્ચે 25 એકર જમીન ખરીદવાનો સરકાર સાથે કરાર કર્યો હતો. હવે એવી સંભાવના વધી ગઇ છે કે કંપની ગાંધીનગરમાં તેનો પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે. સ્પેશ્યલ ઇકનોમિક ઝોનનો પ્રોજેક્ટ ગાંધીનગરના ઇન્...