Tag: spice crop
મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવ...
ગાંધીનગર, 15 નવેમ્બર 2020
ગુજરાતમાં સ્વાદના રસિયાઓ ઓછા થઈ રહ્યાં હોય એવું ખેડૂતોનું વલણ જણાય છે. છેલ્લાં 10 વર્ષથી મસાલા પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. SPICE - એટલે મસાલાની ચીજ, ગરમ મસાલાની કોઈ વસ્તુ-તજ, લવિંગ ઇ. જેવી, તેજાનો, પદાર્થમાં સ્વાદ, સુગંધ, તીખાશ, સ્વાદ ઉમેરનારી વસ્તુ, મસાલો નાખીને સ્વાદિષ્ટ બનાવવા વપરાતી ખેતરોમાં પેદા થતી વસ્તુઓ.
...
મસાલા પાક જીરું, ધાણા, મેથી, ઈસબગુલ માટે જૈવિક જંતુનાશક દવા શોધવામાં આ...
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
સમગ્ર દેશમાં સૌથી વધું મસાલા પાક ગુજરાતમાં થાય છે. એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝામાં છે. મસાલા પાકોમાં જીવાત મોટા પ્રમાણમાં આવે છે. તેથી આખા પાક સાફ થઈ જાય છે. જીવાતો પણ ઘણી વખત રાસાયણીક દવાઓ કામ કરતી નથી. ખેડૂત, ખેતર, ખારાકમાં ઝેર પ્રસરે છે. જે પારાવાર નુકશાન કરે છે. ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નવા કેન્સરના કેસ બની છ...