Wednesday, October 22, 2025

Tag: SSC

સરકાર:કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી

ન્યુ દિલ્હી,તા.23 કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી હોવાનું સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૬,૮૩,૮૨૩ વેકેન્સીઓમાંથી ગ્રુપ સીમાં ૫,૭૪,૨૮૯, ગ્રુપ બીમાં ૮૯,૬૩૮ અને ગ્રુપ એ શ્રેણીમાં ૧૯,૮૯૬ વેકેન્સી પહેલી માર્ચ ૨૦૧૯ સુધી હતી તેવું તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯...

2020ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગ...

ગાંધીનગર, તા.16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે...