Thursday, February 6, 2025

Tag: st

સૌરાષ્ટ્રની રાજ્ય પરિવહનની બસોને ગીતા મંદિર જવા પર પ્રતિબંધ

અમદાવાદ, 1 જૂલાઈ 2020 અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય. આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવ...

રાજ્યમાં મંજૂરી સિવાય ફરતી ખાનગી બસો જપ્ત કરાશે

લૉકડાઉન-૪માં નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી એટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમા...

મજૂરોને લઈ જવા એસ.ટી. હોવા છતાં લક્ઝરી બસ કેમ ? કોના લાભાર્થે? –...

આંતરજીલ્લા પરિવહન માટે ભાડું કોણ ચૂકવશે ? પ્રવાસી કે સરકાર ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે એક બાજુ ગુજરાત સરકાર પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવા વ્યસ્ત છે બીજી બાજુ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાંથી પોતાના વતન ના જીલ્લાઓમાં જવા માટે શ્રમિકો ઉતાવળા થયા છે. લોકડાઉનના ત્રણ રાઉન્ડના કારણે પુરતો જમવાનું, બાળ...

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

ગાંધીનગર, તા.૧૫ રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો ક...

108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી

અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.   ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...