Monday, December 23, 2024

Tag: Stamp Duty

અમદાવાદમાં 1 ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગનો અમલ

અમદાવાદ,તા:૨૨ રાજ્ય સરકારે સ્ટેમ્પના વેચાણના નિયમોમાં સુધારા કરતો નિર્ણય કર્યો છે, જે મુજબ 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવામાં આવશે. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના જણાવ્યા મુજબ, ફિઝિકલ અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ 1 ઓક્ટોબરથી બંધ થવાનું છે, જેનાથી લોકોને તેમના વિવિધ દસ્તાવેજ માટે સ્ટેમ...

પહેલી ઓક્ટોબર થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ...

ગાંધીનગર,તા.16 નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. જેના અનુસં...

સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીના 51 લાખ રૂપિયા લઈ કર્મચારી ફરાર, બિ...

ઓઢવ રીંગ રોડ પર આવેલી સૂર્યમ એલિગન્સ નામની સાઈટ પર કામ કરતો કર્મચારી બિલ્ડરને 51 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થઈ ગયો છે. ઓઢવ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ઉમંગ વિષ્ણુભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે. સિંધુ ભવન રોડ વૃંદાવન બંગ્લોઝ વિભાગ-4માં રહેતા અશોક કાંતિભાઈ પટેલ તેમના અન્ય ભાગીદારો સાથે ઓઢવ રીંગ રોડ પર સૂર્યમ એલિગન્સ ...