Tag: Standard 10
કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...
ગુજરાતી
English