Monday, September 8, 2025

Tag: Standing Chairmen

નવા સુચિત બ્રિજ બનાવવા શકય ન હોય તો ના પાડી દોને અમારે લોકોને શું જવાબ...

અમદાવાદ,તા.03 અમપાના વહીવટીતંત્રમાં કાગળ ઉપર પણ કેટલો ખરાબ વહીવટ ચાલી રહ્યો છે એનો કડવો અનુભવ ખુદ સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટને થવા પામ્યો છે. અંદાજપત્રમાં નવા બ્રિજ અંગેના આયોજનો બાદ પણ બે -બે વર્ષ સુધી એના પ્રિફીઝીબલિટી રિપોર્ટ પણ બ્રિજ પ્રોજેકટ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ન મુકવામા આવતા ખુદ ચેરમેને આક્રોશ સાથે આજે રજુઆત કરવી પડી હતી. ચેર...

નિકોલમાં પમ્પ હાઉસનો સ્લેબ ધરાશાયી થતાં સાત મજૂરો દટાયા

અમદાવાદ, તા. ૧૯ ૧૨ ઓગસ્ટે શહેરના બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે ઓવરહેડ ટાંકી ધરાશાયી થતા તે વૃક્ષ ઉપર પડી હતી. નીચે ખુલ્લા પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો પૈકી કુલ ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સાત મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના સાતમા દિવસે શહેરના નિકોલમાં આવેલા ભોજલધામ પાસે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ...

હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે પરિવારજનો ગાર્ડને માર મારતા હોય એવો વિડીય...

અમદાવાદ, તા. ૧૬ રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી એસવીપી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે જ સિક્યોરિટી ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોવાનો વિડીયો અપલોડ કરી સોશિયલ મિડીયા ઉપર મુકતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા જારી કરાયેલી સુચનાનો ભંગ થયો છે. ઉપરાંત હોસ્...