Tuesday, January 13, 2026

Tag: Standing Committe

અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ,હોલ બુકીંગ માટે યુનિફોર્મ પોલીસી જાહેર

અમદાવાદ,તા.૨૨ અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ પાર્ટી પ્લોટ,હોલ માટે એકસરખી નીતિ જાહેર કરવામાં આવી છે.શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ કે હોલના બુકીંગ માટેના ડ્રો સાત માસ અગાઉ કરવામાં આવશે.ઉપરાંત અરજદારે ઓનલાઈન પધ્ધતિથી ફોર્મ ભરીને એકસાથે તમામ નાણાં ભરવાના રહેશે.ડ્રો મા નંબર નહી લાગે તો અરજદાર દ્વારા ભરવામાં આવેલા નાણા ઈસીએસથી પર...

31 બાંધકામો સીલ કરનાર તંત્ર કહે છે હેરિટેજ મામલે અમને કોઈ સત્તા જ નથી

અમદાવાદ, તા. ૧૬ સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી. અમદાવાદ શહેરમાં હજુ પંદર દિવસ અગાઉ ૩૧ જેટલા હેરિટેજ મકાનોને તોડી પાડી કોમર્શિયલ બાંધકામ કરવાની પેરવી કરનારાઓની સાઈટો સીલ કરનારા મ્યુનિસિપલ કોર...