Tag: Standing Committee Chairman Amul Bhatt
…તો એએમટીએસને તાળાં વાગી જશે
૧૯૪૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાવિ ધુંધળુ બની ગયુ છે.એક મહીના અગાઉ ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ટેન્ડર રદ કરી દેવુ પડયુ છે.દરમિયાન એએમટી એસ ની માલિકીની વધુ સો બસ પણ ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામાં આવી છે.એક મહીનામાં જો કોઈ નકકર ...