Tag: Standing Committee Chairman Jayantilal Behchardas Parmar
એકબીજાને ભાંડતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સ્ટડીટુર(?) તો કરે છે પણ રીપોર્ટ...
અમદાવાદ,તા.04
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં એકબીજાને ભાંડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિવિધ સ્ટડી ટુરના નામે છેલ્લા પંદર વર્ષમાં એકપણ વખત સ્ટડી ટુરનો રિપોર્ટ રજુ કરાયો નથી.બે મહીના અગાઉ પણ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણભારતના પ્રવાસે જઈ આવ્યા છે.છતાં હજુ સુધી કોઈએ સ્ટડી ટુરનો રિપોર્ટ મુકયો નથી.શહેરી...