Saturday, September 21, 2024

Tag: State Government

ગુજરાતી ફિલ્મોમા આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના પુરસ્કાર જાહેર, હેલ્લારો શ્રેષ્ઠ ફિલ્મ, આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેત...

એકસાથે વિવિધ રમતોના 45 કોચ-ટ્રેઈનરની સેવાઓ પૂર્ણ કરવાનો આદેશ કરાતા ખળભ...

ગાંધીનગર, તા. 05 રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે ખેલો ગુજરાતનું સૂત્ર આપીને મસમોટો ખર્ચ કરીને પ્રતિવર્ષ ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકારના જ કેટલાક અધિકારી દ્વારા પોતાના મનમાના નિર્ણય કરીને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધતા અટકાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યની વિવિધ રમતો માટેના કોચની સેવાઓ રદ્દ કરી દેવાન...

પાડોશી રાજ્યો પાસેથી લેવાના છે 6436 કરોડ

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કારણે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કરોડોની ટેક્સની રકમ ગુમાવવી પડી રહી છે. પરંતુ બીજી તરફ નર્મદા સરોવરની કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. જેમાં ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કરોડોની રકમ લેણી નીકળે છે. જો આ લેણી રકમ ગુજરાતને મળે તો ઘણો ફર્ક પડી શકે છે. જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી ૪૩૯૬ કરોડનું લેણુ છે.ગુજરાતને ભાગીદાર રાજ્ય...

અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે

ગાંધીનગર, તા. 17 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ...