Tag: State Panchayat Department
શિક્ષકો બાદ હવે ગુજરાતમાં 10,000 તલાટીઓ માટે પણ ઓનલાઈન હાજરી રહેશે
ગાંધીનગર,તા.18
ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે.
તલાટીની અછત અને ગેરહાજરીથી ...