Tag: Statue Of Unity
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં હવે લગ્નની પરવાનગી
કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે ખુલશે એ નક્કી નથી કરાયું. જેને લીધે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ સાથે જાેડાયેલી વિવિધ હોટેલને લાખો રૂપિયાની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ર...
’સ્ટેચ્યુ ઓફ ‘માટે ભાજપ શાસિત રાજ્યોમાં ‘યુનિટી̵...
ગાંધીનગર,તા:૨૬ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ એક તરફ છીનવાઇ રહ્યું છે ત્યારે ભારતના રાજ્યોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ દિલચસ્પી રહી નથી. 31મી ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઉદ્ધધાટન કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રાજ્યોને તેમના ભવન બાંધવા માટે જમીન આપવાની તૈયારી બતા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની ઊંચાઈનું સ્ટેટસ ગુમાવશે, ભારત જ રેકોર્ડ તોડશે...
ગાંધીનગરઃ તા:08 ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી થોડા સમયમાં જ તેનું ગૌરવવંતું સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઊંચાઈનો રેકોર્ડ આ બે પ્રતિમા તોડશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન ...
નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે
ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે.
31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધ...
ટૂર બૂકિંગમાં આ વર્ષે 40 ટકા જેટલો ઘટાડો નોંધાતા ટૂર ઓપરેટરોમાં ચિંતા ...
ગાંધીનગર, તા. 24
દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં ટૂર બૂકિંગમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંદીના આ માહોલમાં દરેક વેકેશનમાં મોજ માણતા ગુજરાતીઓએ પોતાના ફરવાના શોખ ઉપર કાતર ફેરવી છે અને હવે ગુજ્જુઓ ઓછા ખર્...
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કર...
ગાંધીનગર,તા.22
ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે....
વિશ્વના ઊંચા સરદારના સ્ટેચ્યૂ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ
રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી...
પીએમ સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે...
ગાંધીનગર, તા. 14
રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ...
વિશ્વ બેન્કના ચેરમેન સાથે મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે
ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે 31 ઓક્ટોબરે હાઈપ્રોફાઈલ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ બેન્કના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભારત સરકારના તમામ કેડરના ઓફિસર્સ અને કેબિનેટના મંત્રીઓ પણ કેવડિયામાં આવીને ત્રણ દિવસ રોકાશે.
નર્મદા નદી પર રાજ્ય સરકારે બનાવે...
નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...
અમદાવાદ,તા.17
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ...
ગુજરાતનું ગૌરવ, દુનિયાના 100 મહાન સ્થળોમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો સમાવે...
દુનિયાના પ્રસિદ્ધ અમેરિકન TIME મેગઝીને વિશ્વના 100 મહાન સ્થળોને યાદી જાહેર કરી છે, જેમાં કેવડીયા કોલોનીમાં આવેલા સરદાર પટેલનાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો પણ તેમાં સમાવેશ કરાયો છે, થોડા દિવસો અગાઉ અહી એક જ દિવસમાં 34000 લોકોએ સ્ટેચ્યૂં ઓફ યુનિટિની મુલાકાત કરતા નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતના આ ગૌરવને વૈશ્વિક ઓળખ મળતા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે, શાનદા...