Tag: Stick
ભાઈને છોડાવવા ગયેલા ભાઇની હત્યા કરનારા 4 આરોપીને આજીવન કેદ
પાલનપુર, તા.12
દાંતાના ગુગરમાળ ગામે 16 જુલાઈ 2017એ ચાર શખ્સોએ ભાઈને મારતાં બચાવવા ગયેલા સગા ભાઈને લાકડી તેમજ ધોકાનો માર મારી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની સેશન કોર્ટે બે વર્ષ બાદ શુક્રવારે હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
દાંતાના ગૂગરમાળ ગામે 16 જુલાઈ 2017એ સાંજે છ વાગ્યે બળદ લઇ ઘર તરફ જતાં લલિતભાઇને 4 શખ્સોએ ”અમારૂ ખેતર છોડીને જતો ર...
ગુજરાતી
English